એક દિવ્ય પ્રેરણાથી શરૂ થયેલો સત્સંગનો નવો યુગ
સંડે સંસ્કાર માત્ર એક પેપર નથી, એક આધ્યાત્મિક ચળવળ છે. ભગવાનની કૃપા અને પ્રેરણાનું જીવંત સ્વરૂપ.
images/guru.png ઉમેરો
॥ દિવ્ય પ્રેરણા ॥
શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી
॥ દિવ્ય પ્રેરણા ॥
પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી
“દુનિયાના સમાચાર દરરોજ લોકોના ઘરો સુધી પહોંચે છે, તો પછી સત્સંગ, સંસ્કાર અને ધર્મના વિચારો દરેક વૈષ્ણવના ઘરમાં નિયમિત રીતે કેમ ન પહોંચે?” — આ દિવ્ય સંકલ્પમાંથી “સંડે સંસ્કાર”નો જન્મ થયો.
Vallabh Youth Organisation
Vallabh Youth
Organisation
VYO — એક આધ્યાત્મિક સંગઠન જે પુષ્ટિમાર્ગના શાશ્વત સિદ્ધાંતો, ભારતીય સંસ્કૃતિ અને સત્સંગ દ્વારા ધર્મ સેવા, માનવ સેવા, સમાજ સેવા અને પર્યાવરણ સેવા માટે સમર્પિત છે.
સંડે સંસ્કાર ના પાંચ સ્તંભ
પુષ્ટિ · સનાતન · બાળ · યુવા · આરોગ્ય — સત્સંગ, ધર્મ, આધ્યાત્મ અને સ્વાસ્થ્યનો પ્રભુ-ઉપદેશ આધારિત માર્ગ.
પુષ્ટિ સંસ્કાર
Pushti Sanskar
ભગવદ્ ભક્તિ, ભજન, કીર્તન, ધ્યાન અને ઉપાસના દ્વારા આત્મ ઉત્કર્ષ. ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ અને ઉપાસના.
સનાતન સંસ્કાર
Sanatan Sanskar
વૈદિક ધર્મ, ગ્રંથ, પુરાણ, ઉપનિષદ અને સનાતન પરંપરા ના ઊંડા જ્ઞાન દ્વારા ધર્મ-ઉત્કર્ષ.
બાળ સંસ્કાર
Bal Sanskar
બાળ ઉત્સવ, ધ્યાન, ગ્રંથ-સ્મૃતિ, મૂલ્ય-શિક્ષા – ભવિષ્ય ઘડતર. ઉત્તમ ભારતીય ભાવિ નાગરિક.
યુવા સંસ્કાર
Yuva Sanskar
યુવા ઊર્જા + ધ્યાન + ધ્યેય = ઉત્સાહ. ભારત-ઉત્થાન ના ભાવ સાથે ઉત્સાહી ભારત નિર્માણ.
આરોગ્ય સંસ્કાર
Arogya Sanskar
સ્વાસ્થ્ય, યોગ, આયુર્વેદ, ઔષધ ઉપચાર – ઉત્તમ સ્વાસ્થ્ય-ઉત્કર્ષ. નિરોગ ભારત.
આજનો સંડે સંસ્કાર
25 May 2026 · #1
સંડે સંસ્કાર – પ્રથમ અંક
Sunday Sanskar – First Edition
ઘરે ઘરે સંસ્કાર... જીવનમાં સંસ્કાર... ભગવાનની દિવ્ય પ્રેરણાથી જન્મેલ સંડે સંસ્કારનો પ્રથમ અંક. વાંચવા માટે ક્લિક કરો.
સર્વગ્રાહી સામુદાયિક સેવા
ધર્મ સેવા · માનવ સેવા · સમાજ સેવા · પર્યાવરણ સેવા — ૧૫ વર્ષનો ભવ્ય વારસો.
ધર્મ સેવા
Spiritual Service
30+ હવેલી, કૃષ્ણસંસ્કાર વર્લ્ડ અને પુષ્ટિ પ્રથાઓ
માનવ સેવા
Humanitarian Relief
Feed the Hungry, Medical & Educational Aid
સમાજ સેવા
Societal Upliftment
અનાથ કન્યા સમૂહ લગ્ન, વ્યસનમુક્તિ અભિયાન
પર્યાવરણ સેવા
Environmental Stewardship
વૃક્ષારોપણ, ગૌ સેવા, જળ સંરક્ષણ
ભૂખ્યાઓ ભોજન
Feed The Hungry
ગરીબ, ભૂખ્યા અને જરૂરિયાતમંદ ને ભોજન ભેટ.
નિ:શુલ્ક મેડિકલ સહાય
Medical Aid
મફત આરોગ્ય શિબિર, દવાઓ અને જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી સહાય.
અનાથ કન્યા સમૂહ લગ્ન
Anath Kanya Samuh Lagna
અનાથ કન્યાઓના સન્માનપૂર્ણ સમૂહ લગ્નનું આયોજન.
વૃક્ષારોપણ
Vruksharopan
વૃક્ષોનું રોપણ કરી હરિયાળો અને સ્વસ્થ પર્યાવરણનું સંવર્ધન.
ઘર ઘર ગૌ સેવા
Ghar Ghar Gau Seva
ગૌ-ઉત્પાદ, ગૌ-ઔષધ, ગૌ-ભક્તિ – ઘેર ઘેર ગૌ-ઉત્કર્ષ.
કૃષ્ણ સંસ્કાર
Krishna Sanskar World
ભગવાન શ્રી કૃષ્ણ ના ઉદ્બોધ, ઉપાસના, ઉત્સવ.
સ્ટ્રેસ ફ્રી
Stress Free World
ધ્યાન, યોગ, સત્સંગ દ્વારા તણાવ-મુક્ત જીવન.
રાષ્ટ્ર સેવા
Rashtra Seva
ભારત-ભૂમિ-ઉત્કર્ષ, ધ્વજ-પ્રણાલ, ઉત્સવ-ઉજ્વળ.
આ આધ્યાત્મિક અભિયાનને
આગળ વધારવા માટે...
આપનો સહયોગ અમૂલ્ય છે. પ્રભુ સેવા, માનવ સેવા, સામાજિક અને પર્યાવરણ સેવા — દરેક રૂપિયો ધર્મ, સંસ્કૃતિ અને સત્સંગ ફેલાવવામાં ઉપયોગ થાય છે.
VYO International
Donor Member
- Digital કલ્પતરૂ
- Printed & Digital Sunday Sanskar
VYO International
Pioneer Donor
- Printed કલ્પતરૂ
- Printed & Digital Sunday Sanskar
- સર્વોચ્ચ સન્માન
VYO International
Prime Donor
- Printed કલ્પતરૂ
- Printed & Digital Sunday Sanskar
વાર્ષિક યોગદાન: ₹1,000 / વર્ષ અથવા ₹500 / વર્ષ (Digital Sunday Sanskar)
દાન કરવા માટે પહેલા લોગિન કરો
દાન કરતાં જ ૧ વર્ષ માટે બધા અંકો વાંચવાનું સભ્યપદ મળશે.
સંડે સંસ્કાર માં જાહેરાત આપો
ગુજરાત અને વિશ્વભરના હજારો આધ્યાત્મિક વાંચકો સુધી આપનો સંદેશ પહોંચાડો.
ફ્રન્ટ પેજ
Front Page
પ્રતિ કોલમ-સે.મી.
- Full Colour
- આખું પાનું ~₹50,353
- કોઈપણ સાઇઝ
ઇનર ફ્રન્ટ
Inner Front
પ્રતિ કોલમ-સે.મી.
- Full Colour
- આખું પાનું ~₹37,765
- કોઈપણ સાઇઝ
ઇનર બેક
Inner Back
પ્રતિ કોલમ-સે.મી.
- Full Colour
- આખું પાનું ~₹37,765
- કોઈપણ સાઇઝ
સામાન્ય પાનું
Normal Page
પ્રતિ કોલમ-સે.મી.
- Full Colour
- આખું પાનું ~₹25,176
- કોઈપણ સાઇઝ
ભાવ કોલમ-સે.મી. આધારિત (6 કોલમ × 35.56 સે.મી. પાનું). આખું પાનું ભાવ GST 18% સહિત (અંદાજિત).
VYO સાથે જોડાઓ
સત્સંગ, ધર્મ, સંસ્કૃતિ — આ ઉદ્દેશ્ય માટે VYO ની ટીમ સાથે સંપર્ક કરો.